________________
(૭૧) कृष्णपक्षे हि तन्मासे वृष्टि भवेज्जनप्रिया लवलीखर्जुरादीनां पाकश्च त्रिगुणो भवेत् १०
આસો માસના શુક્લ પક્ષની બારસે રાત્રિએ ચંદ્રનું બિંબ જે શ્યામ રંગનાં વાદળથી છવાયેલું હોય તે ખરેખર તે માસમાં કૃષ્ણપક્ષમાં લેકેને પ્રિય એવી વૃષ્ટિ થાય અને ચાલી તથા ખજુર વિગેરેને ત્રણ ગણે પાક ઉતરે. ૯, ૧૦
आश्विन पूर्णिमायां च संध्याकाले यदांबरे चंद्रबिंब घनश्च्छन्न मुदेति श्याम भान्वितैः ११ तदा बाधौं महोत्पात चंडवायु कृतो भवेत् भूरिपोत विनाशः स्याद्योजन शतकावधि १२
આસો સુદ પુનમને દિવસે સંધ્યાકાળે ચંદ્રનું બિબ આ કાશમાં ઉગતી વખતેજ શ્યામ કાંતિવાળાં વાદળથી છવાયેલું દેખાય તે સમુદ્રમાં ભયંકર વાયુને લીધે માટે ઉત્પાત થાય અને સે જન સુધીમાં ઘણું વહાણેને ભૂકે થઈ જાય.૧૧,૧૨,
श्त्याचार्य श्री विजयप्रजसूरि विरचित
मेघमालाख्य ग्रंथ संपूर्णः
Aho ! Shrutgyanam