________________
(७०) आश्विन शुक्ल पंचम्यां सूर्य विवं यदांबरे मध्यान्ह समये रक्तं निरभ्र चंडभान्वितम् तदा हि तस्य मासस्य कृष्णपक्षे सदा बुधैः विज्ञेयं वि महायुद्धं नृपाणां तु परस्परम्
આ માસના શુક્લ પક્ષની પાંચમને દિવસે મધ્યાહુ સમયે આકાશમાં સૂર્યનું બિંબ જે લાલ રંગનું, વાદળાં વિનાનું અને ભયંકર કાંતિવાળું દેખાય છે તે માસના કૃષ્ણપક્ષમાં રાજાઓની અંદર મહાયુદ્ધ થવાનું એમ ડાહ્યા માણમોએ ખરેખર સમજી રાખવું. પ, ૬
आश्विन शुक्लै कादश्यां संध्याकाले यदांबरे प्रतिच्यां पर्वताकारा मेघाः कौमुदी संनिभाः ७ तदा चणक गोधूमनाशो भवति निश्चितम् वृष्टितः शलभे यो वा प्रोक्तमेवं जिनाधिपः ८
આ માસના શુકલપક્ષની અગીયારસે સંધ્યાકાલે પાશ્ચમ દિશામાં આકાશને વિષે પર્વત જેવાં કે ટાં અને ચાંદની જેવા વેત રંગનાં વાદળાં દેખાય તે દ્રષ્ટિને લીધે અથવા તીડને વીધે ચણા અને ઘઉને નાશ થવાને એમ જીનેશ્વરેએ ભાખ્યું છે.
द्वादश्यामाश्विने मासे शुकलपक्षे निशि यदा चंदविवं भवेच्छन्नं श्याम मेघैस्तदा ध्रुवम् ९
Aho! Shrutgyanam