________________
(૬૮), ભાદરવા માસના શુકલ પક્ષની અગીયારસે જે ભમવાર હોય અને વાયુ ફુકાતું હોય તે વરસાદ થાય. ૧૪
पूर्णिमायां हि भाद्ररय सजलं चंद्रमंडलम् दृश्यते मेघरहिवं तदा वृष्टिरसंभवः १५
ભાદરવા માસની પુનમે ચંદ્રમંડળ જે પાણીવાળું દેખાય અને વાદળાં ન દેખાય તે વરસાદની આશા ન રખાય. ૧૫
भाद्रस्य कृष्ण पंचम्यां यहा वृष्टि न जायते संध्याकाले तदा मह्यां शलभोपनो मतः १६
ભાદરવા માસની કૃપક્ષની પાંચમે સંધ્યાકાળે જે વૃષ્ટિ ન થાય તે પૃથ્વી ઉપર તાડેને ઉપદ્રવ થાય એમ જાણી લેવું. ૧૬
कृष्ण षष्ठि हि भादस्य भौमवारान्विता यदि समेघा गर्जनयुक्ता सर्व शस्यपदा मता. १७
ભાદરવા માસના કૃપક્ષની છે? જે ભેમવારી હોય અને વાદળાં તથા ગર્જના થાય તે સર્વ પ્રકારનાં ધાન્ય પાકે. ૧૭
अमावास्यां च भाद्रस्य याम्यां हि विनाता यदा दर्शनं जायते रात्रौ तदा धान्य महधता १८
ભાદરવા માસની અમાસને દિવસે રાત્રિએ દક્ષિણ દિશામાં જે વિજળીનાં દર્શન થાય તે ધાન્ય બહુ મેવું થાય. ૧૮
Aho ! Shrutgyanam