________________
ભાદરવા માસની શુકલપક્ષની ચોથને દિવસે સ ધ્યાકાળે, દક્ષિણ દિશાને પવન વાય તે ઘઉંના પાકને નુકશાન થાય.૫
भाद्रस्य शुक्ल पंचम्यां यदा सूर्यस्य मंडलम् श्वेतमेधै भवेच्छन्नं मध्यान्हे नभसि स्थितम् ६ तदा हि पतनं तम्यां भवति विद्युतः किल तस्मिन्नगरेऽरण्येऽथवा ग्रामे भयप्रदम्
ભાદરવા માસની શુકલ પક્ષની પાંચમને દિવસે બપોરે આકશમાં રહેલું સૂર્યમંડળ વેત રંગનાં વાદળથી છવાઈ જાય તે તે નગરમાં વનમાં અથવા ગામમાં રાત્રીને વખતે ખરેખર विजी ५3. ६, ७
भाद्रपदे शुक्लषष्ठयां चंडवातो यदा निशि तदा हि तम्य मासस्य कृष्णपक्षे प्रवर्षति
ભાદરવા માસમાં શુકલપક્ષની છઠને દિવસે રાત્રીએ જે ભયંકર વાયુ કુંકાય તે તે માસના કૃષ્ણ પક્ષમાં જરૂર વરસાદ याय, ८
सप्तम्यां तस्य मासस्य सोमवारो यदा भवेत् अभ्रच्छन्नं न चाकाशं सूर्यास्तसमये खल्लु तदा वृष्टि नै विज्ञेया तस्मिन्मासे सदा बुधैः नाना रोग समुत्पातो प्रजासु च प्रजायते १०
Aho! Shrutgyanam