________________
(૬૪)
શ્રાવણુ મહિનામાં બુધ પૂર્વ દિશામાં અને શુક્ર પશ્ચિમ દિશામાં હાય તા ખરેખર ભાદરવા મહિના સુધી વૃષ્ટિ ન થાય એમ જાણી લેવું, ૨
श्रावण शुक्लपचम्यां स्वातियोगजलं यदा
३
निष्पत्तिः सर्व शस्यानां प्रजा निरुपद्रवा શ્રાવણ મહિનાની શુકલ પાંચમને દિવસે જો સ્વાતિ નક્ષત્રના ચેગનું પાણી પડે તે સ ધાન્ય નીપજે અને પ્રજા પણ સુખકારીમાં રહે. ૩
श्रावण शुक्ल सप्तम्यां अस्तं गच्छति भास्करे न वृष्टो यदि पर्जन्यो जलाशां मुंत्र सर्वथा શ્રાવણ માસના શુકલપક્ષની સાતમને દિવસે સૂર્યાસ્ત વખતે જો વરસાદ ન વસે તેા પાણીની આશા સર્વથા મુકી દેવી. ૪
५
श्रावणे पूर्णिमास्यां तु श्रावणे सलिलं यदा सुभिक्षं च समादेश्यं कुर्याच्चात्र न संशयः શ્રાવણ મહિનાની પૂનમે જો શ્રાવણ નક્ષત્ર હાય અને પાણી વરસે તે સુકાળ વિષે બિલકુલ નિ:શંક રહેવુ. પ श्रावणस्य त्वमावास्यामुपरागो भानोर्यदि तदा मारी समुत्पातो भवति कार्तिके व શ્રાવણુ માસ અમાસે જે સૂર્યનું ગ્રહણ હાયતા કારતક મહિનામાં રાગચાળા ચેસ થાય. ૬
६
Aho! Shrutgyanam