________________
(૫૨)
તેમ કરતાં જો ચાર દિવસ સુધી પશ્ચિમ દિશા તરફ વાયુ વાય તા અનાવૃષ્ટિ તથા ભયંકર દુકાળ થાય. ૧૭ वायव्यां च तथा प्राच्यां नैऋत्यां वाति वा सदा आषाढ श्रावणे चैव भवति वृष्टि रुत्तमा १८ તેમ કરતાં જો વાયવ્ય, પૂર્વ અથવા નઋત્ય દિશામાં હુંમેશાં વાય તે! આષાઢ અને શ્રાવણ માસમાં ઉત્તમ વૃષ્ટિ થાય. ૧૮ ज्येष्ठे चेद्रोहिणी योगो निरभ्रंस्त्वतिवृष्टिः साको धान्य निष्पत्तिदायको हि मतो बुधैः १९ જેઠ માસમાં સિંહણીના યેગ વાદળાંવિનાના હાય તે અતિવૃષ્ટિ થાય અને વાદળ સહિત હોય તા ધાન્યની સારી પેદાશ થાય એમ પંડિત પુરૂષષ માને છે. ૧૯ ज्येष्ठे च रोहिणीयोगे यदा मेघः प्रवर्षति
૨૦
सुभिक्षं जायते मह्यां तृणनिष्पत्ति रुत्तभा જેઠ મહિનામાં રાહિણીના યાગ થતાં વરસાદ થાય તે પૃથ્વીમાં સુકાળ થવાના અને ઘાસ પણ સારી પેઠે નીપજવાનુ એમ જાણી લેવું. ૨૦
रोहिणीं दु समायोगे तस्मिन्मासे यदा नहि वृष्टच्छपि कीटकोपद्रवस्तदा
२१ જેઠ માસમાં રહિણી અને ચંદ્રના ચૈત્ર થાય, અને એ યેાગમાં વાદળ છાયેલાં રહે છતાં પણ વૃષ્ટિ ન થાય તે કીડાઓના ઉપદ્રવ થાય. ૨૧
Aho ! Shrutgyanam