________________
(૬૧)
અને આકાશમાં વાદળાં ચડી આવતાં હોય તે તેને વૃષ્ટિનાં
ચિન્હ જાણવાં ૨૭
आषाढ पूर्णिमा रात्रौ यदि चंद्रो न दृश्यते चतुरोपि तदामासान् जलं वर्षति माधवः
૨૯
ષાઢ શુદ પુનમની ાત્રિએ ચંદ્ર ન દેખાય તા ચામ મહિના સુધી વરસાદ પડયા કરે. ૨૮ यदि तत्रामचंद्रो परिवेषयुतोऽत्रवा
तदा जगत्समुद्ध शक्रेणापि न शक्यते .
२९
આષાઢ શુદ પુનમના ચંદ્ર નિર્મળ અથવા કુંડાળાવાળા હાય તા જગના ઉદ્ધાર કરવાને ઇંદ્ર પણ અસમથ ગણાય. ૨૯यदि तत्राग्निवातः स्यादस्थिशेषा मही भवेत् दाक्षिणात्यो यदा वात स्तदा राज्यक्षयो ध्रुवम् ३०
વળી જો તે દિવસે અગ્નિખુણાના વાયુ હાય તો પૃથ્વીમાં ખાલી હાડકાંજ રહી જાય અને જો દક્ષિણ દિશાના વાયુ હોય તા ખરેખર રાજ્યના ક્ષય થાય. ૩૦
तद्दिने नैऋते वायुर्दश्यते निर्जलं नभः fafter तदा सर्व कर्तव्यो धान्यसंग्रहः विक्रयित्वा
३१
અષાઢ સુદ પુનમને દવસે નેઋત્ય ખુણાના વાયુ વહેં અને આકાશમાં પાણી ન દેખાય તા બધુ લો નાખીને પણ ધાન્યના સંગ્રહ કરી લેવા. ૩૧
Aho! Shrutgyanam