Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji
View full book text
________________
(૫૯)
આષાઢ માસના કૃષ્ણપક્ષની બીજને દિવસે સેામવાર ડાય અને વિજળી થાય તા કઠોળના નાશ કરનારી જાણવી. ૧૮
तृतीयायामाषाढस्य कृष्णपक्षे यदांबरम् संध्याकाले न संछन्नं श्याममेवैश्वलै ध्रुवम्
तदा मारी समुत्पातो भवति विश्वनाशकः न वरं शनिवारेण युक्तयां रविणा पुनः
१९
૨૦
આષાઢ માસના કૃષ્ણપક્ષની ત્રીજને દિવસે સંધ્યાકાળે, ચલાયમાન એવા શ્યામ મેઘથી વાદળ છવાયેલું' ન હાય તે જગતના વિનાશ કરનારે મરકીના ઉપદ્રવ થવાના, અને તે ત્રીજને દિવસે શનિવાર કે રવિવાર હાય તા પણ ઠીક -નહીં. ૧૯, ૨૦
पूर्णमास्यां त्वमावास्या माषाढे यदि तारकाः पतंति पूर्वदिग्भागे निशीथे धान्यनाशदाः માષાઢ મહિનાની મમાસ કે પૂર્ણિમાએ મધ્યરાત્રિએ ભૂવ દિશામાં તારા ખરે તા ધાન્યના નાશ થાય. ૨૧
ફ્
आषाढ कृष्णपक्षे च चतुर्थी तु शनियुता
तदा चणक धान्यस्य ध्वंसो मिहिकातो ध्रुवम् २२
ાષાઢ માસના કૃષ્ણપક્ષમાં ચેથ જો શનિવારી હોય તે અરેખર હીમને લીધે ચણાના નાશ થાય. ૨૨
Aho ! Shrutgyanam

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124