________________
. (૫૭).
આષાઢ મહિનાના શુકલ પક્ષની નેમને દિવસે સૂર્ય નિર્મલ, હાય, સૂર્યોદય સમયે તથા બપોરે આકાશમાં વાદળ ન હોય તે ધાન્ય ઉપજાવનારે વરસાદ ચારે મહિનામાં સારી પેઠે થાય અને પશુને સંતોષ આપનારૂં ઘાસ પણ ઉપજે ૮, ૯
आषाढे चैव संक्रांतौ यदि वर्षति माधवः व्याधि रुत्पद्यते घोरा मनुष्यपशुनाशदा
આષાઢ મહિનામાં સંક્રાન્તિને દિવસે વરસાદ થાય તે માણસ અને પશુ પ્રાણીને નાશ કરનારી ભયંકર વ્યાધિ થાય.
आषाढे शुक्लपक्षेच द्वादश्यां यदि विद्युतः प्रभाते यामीकाष्ठायां दृश्यते नभसि धुवम् ११ गर्जना च श्रवःपुट स्फोटनामा प्रजायते मध्यान्हावधि मेघाश्च वर्षते जनकामदाः
અષાઢ માસના શુકલ પક્ષમાં બારદાને દિવસે પ્રભાત સમયે દક્ષિણ દિશામાં જે આકાશમાં ખરેખર વિજળી દેખાય અને કાન ફાડી નાખે એવી ગર્જના સંભળાય તે બપોર સુધીમાં લેકેના ઈચ્છિતને આપનારે વરસાદ થાય. ૧૧, ૧૨
तहिने यदि पूर्वायां दिशि शक्र धनुर्धवम् दृश्यते हि प्रभाते चेत्तदा दुर्भिक्ष संभवः
વળી તે દિવસે પૂર્વ દિશામાં પ્રભાતે ઇંદ્રધનુષ્ય દેખાય તે દુકાળને સંભવ જાણુ. ૧૩
Aho! Shrutgyanam