Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji

View full book text
Previous | Next

Page 79
________________ (१०) कृष्णपक्षे त्वाषाढस्य पंचमी वासरे यदा संध्याकाले च पूर्वाया मिंद्रचापो यदीक्ष्यते तदा तंडुलवृंद हि संग्राह्यो वणिजैः सदा कार्त्तिके विक्रयस्तस्य कथितो बहु लाभदः २४ આષાઢ માસના કૃષ્ણપક્ષમાં પાંચમને દિવસે સંધ્યાકાળે પૂર્વ દિશામાં ઇંદ્રધનુષ્ય દેખાય તેા વેપારીએએ 'મેશા ચેાખાના ર ધરા કરવા તે ચાખા કારતક મહિનામાં વેચવાથી ભારે साल थाय २३, २४ तन्मासि कृष्णपक्षे च मध्यान्हे सूर्यमंडलम् सजलं स्याद्यदा षष्ठयां संत्यक्त मेघडंबरम् तदा न वष्टिर्विज्ञेया वर्षावधि महाजनैः नाना रोग समुत्पाता भवंति जननाशकाः २३ २५ २६ ાષાઢ માસના કૃષ્ણપક્ષની છઠ્ઠને દિવસે મધ્યાન્હકાળે સૂર્યમંડલ જળવાળું દેખાય અને મેઘાડંબર ન હાય તા એક વસ સુધી વૃષ્ટિ ન થાય, લાટાને પીડા માપનારા વિવિધ પ્રકારના વ્યાધિ તથા રોગ થાય. ૨૫, ૨૬ Aho ! Shrutgyanam आषाढ कृष्णपक्ष्या हि सप्तमी वातपूरिता मेघच्छन्ना च विज्ञेया वृष्टिदा भुवि मानुषैः આષાઢ માસની કૃષ્ણપક્ષની સાતમે જો બહુજ પવન હોય २७

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124