________________
(५१) ज्येष्ठस्य कृष्णपक्षे तु चंद्रोदयं निरीक्षयेत् साभ्रेण वर्षते मेघो निरभ्रे वृष्टिहीनता
જેઠ માસના કૃષ્ણપક્ષમાં ચંદ્રને ઉદય જે. જે તે વદળાંવાળે હેય તે વરસાદ વરસે અને વાદળાંવગરને હેય તે વૃષ્ટિ ન થાય. ૧૩
ज्येष्ठ शुकलस्यैकादश्यां कृता च शुभमंडलं उच्च स्थाने तु संस्थाप्यो महद्दण्डो महाध्वजः १४ एवं कृत्वा प्रयत्नेन साधयेत्कालनिर्णयः एको वातो यदा वाति चतुर्दिनानि चोत्तरे १५ चत्वारो वार्षिका मासा ध्रुवं वर्षति लाभदाः धान्यतृणनिष्पत्तिश्च जायते प्राणिहर्षदा १६
જેઠ માસના શુકલપક્ષની અગીયારસે એક ઉત્તમ મંડલકુંડાળું કરી, ઉંચે સ્થાને મોટા દંડવાળે એક મટે ધ્વજ
સ્થાપ, અને તે ઉપરથી સાવચેતીપૂર્વક કાળને નિર્ણય કરે. હવે જે ચાર દિવસ પર્યત ઉત્તર દિશા તરફ એકજ વાયુ વાય તે વર્ષના ચાર મહિનામાં ખરેખર લાભપ્રદ વૃષ્ટિ થાય, અને પ્રાણીમાત્રને હર્ષ પમાડનારી ધાન્ય તથા ઘાસની सारी नी५४ थाय. १४, १५, १६.
यदि चेत्पश्चिमो वात श्चतुर्दिनानि वाति च अनावृष्टिं विजानीयात् दुर्भिक्षं रौववं भवेत् १७
Aho! Shrutgyanam