________________
(૫૪)
જેઠ માસના કૃષ્ણપક્ષનુ મૂલ નક્ષત્ર જો વરસે તે સાઢ દિવસ સુધી વરસાદ ન થાય અને પછી જરૂર વૃષ્ટિ થાય. ૨૬
ज्येष्ठस्य पूर्णिमास्यां तु मूलप्रस्रवते यदि पठित्रा न वर्षते पश्वाद् वर्षति माधवः
२७
જેઠ માસની પુનમને દિવસે જો મૂલ નક્ષત્ર વચ્ચે તે સાઠ દિવસ સુધી વૃષ્ટિ ન થાય, પણ પાછળથી વરસાદ થાય.
ज्येष्ठस्य कृष्णपक्षे च द्वेरुक्षे श्रवणादिके न वर्षते न वर्षे वर्षे वर्षते सदा
૨૮
જેઠ માસના કૃષ્ણપક્ષમાં શ્રવણુ અને નિષ્ઠા નક્ષત્ર વરસે ના વરસાદ થાય અને કાશ જાય તે વરસાદ ન થાય. ૨૮
ज्येष्ठ मासे खमावस्या पूर्णमास्यां मघापि वा दिवा वा यदि वा रात्रौ मेघा गच्छेति नांबरे २९ अवृष्टिस्तु भवेत्तत्र नात्र कार्या विचारणा चतुर्मासावधि नूनं प्राणिनां हि भयंकरा
૨૦
જેઠ મહિનાની અમાસને દિવસે અથવા પુનમના દિવસે મઘા નક્ષત્ર હોય અને દિવસે અથવા રાત્રીએ આકાશમાં વાદળાં ન ચડી આવે તે ખરેખર ચાર મહિના સુધી પ્રાણીઓને માટે ભયંકર એવી વૃષ્ટિ જાણી લેવી એ વિષે જરા પણું શંકા ન રાખવી. ૨૯, ૩૦
Aho! Shrutgyanam