________________
(૪૮) અંધારીયામાં ખરેખર વરસાદ થાય અને નદીઓના પ્રવાહ ગાંડા માણસની જેમ પાણીથી ઉછળવા લાગે. ૨૯, ૩૦
वैशाखस्य नामावास्या मेघगर्जसमन्विता सूर्यास्त समये नूनं शस्यनाशप्रदा मता ३१
વઈશાક માસની અમાસ સૂર્યાસ્ત સમયે મેઘના ગરવ વાળી હોય તે ખરેખર તેનાથી ધાન્યને નાશ થાય. ૩૧
जेठ मास ज्येष्ठस्य प्रथमे पक्षे या तिथिः प्रथमा भवेत् आयोति केन वारेण तामन्वेषय यत्नतः
છ મહિનાના શુકલપક્ષમાં પહેલી તિથિ ક્યા વારની આવે છે તેની પ્રયત્ન પૂર્વક તપાસ કરવી. ૧ भानुना पवनो वाति कुजो व्याधिकरो मतः राजपुत्रेण दुर्भिक्ष भवति हि न संशयः २
જેઠ સુદ પડવાને દિવસે રવિવાર હોય તે ઘણે પવન કુંકાય, મંગળવાર હોય તે વ્યાધિ કરે અને બુધવાર હોય તો દુકાળ પડે એમાં બિલકુલ શંકા નથી. ૨
गुरु भार्गव सोमानां योकोऽपि हि जायते जलेन पूरिता पृथ्वी धनधान्यं च संमतम् ३
વળી પડવાને દિવસે ગુરૂ શુક્ર કે સેમિનાર હોય તે પૃથ્વી જળથી ઉભરાઈ જાય અને અને ધાન્ય પણ સારૂં પાકે. ૩
Aho ! Shrutgyanam