________________
(૪૧)
ચૈત્ર માસના શુકલપક્ષની પાંચમ જો રોહિણીવાળી હાય, સાતમ ને આ નક્ષત્રવાળી હોય અને નવમ જો પુષ્ય નક્ષત્ર થાળી હાય તા રસ વસ્તુઓની કિમતમાં ઘણા વધારા થાય. ૧૭ स्वात्या सह पूर्णमासी विद्युन्मेघसमन्विता तदा दृष्टिर्न विज्ञेया कार्त्तिकावधि पंडितैः ૨૮ ચૈત્ર માસની પુનમ જો સ્વાતિ નક્ષત્રવાળી હાય અને વિજળી તથા મેધ દેખાય તે પડતાએ એટલું વધારી રાખવું કે છેક કારતક મહિના સુધી વૃષ્ટિ નહીં થાય. ૧૮ चैत्रस्य शुक्लपक्षे तु त्रयोदश्यां तथैव च धूमिका जायते चैव मेघस्तत्र न वर्षति વળી ચૈત્ર માસના શુકલપક્ષમાં તેસને દિવસે જો ધુમરી થાય તે ત્યાં વરસાદ ન થાય ૧૯
R
वैशाख मास
वैशाखे गर्जितं भूरि सलिलं पवनो घनो
उष्णो ज्येष्ठो विशिष्टः स्यात् कथितं मुनिसत्तमैः १
વૈશાક મહિનામાં ખુબ ગર્જના થાય, ખુમ પાણી અને પવન હાય તેમજ જેઠ મહિના સારી પેઠે તખ્યા હાય તા તે સારાં જાણવાં એમ ઉત્તમ મુનિઓએ કહેલું છે. ૧
'
वैशाखे शुक्रपंचम्यां अभ्रच्छन्नं यदा नभः
गर्जते वर्षते चापि पूर्ववातो भवेद् यदा
Aho! Shrutgyanam
*