________________
(૪૪) વૈશાક મહિનાની શુકલપક્ષની છઠ જે શનિવારી હોય અને ઉદય વખતે સૂર્ય વાદળાંથી છવાયેલું હોય તેમજ પૂર્વ દિશામાં ધુળની વૃષ્ટિ થાય તે આષાઢ માસમાં ખરેખર કરાઓ પડે અને નદી તળાવ તથા સરવરે ખરેખર પાણીથી છલકાણ સાય. ૧૧, ૧૨
वैशाक शुक्लपक्षस्य सप्तम्यां च निशापतिः सूर्यास्तसमये नूनं रक्तैराच्छादितोऽभ्रकैः ११ तदा बालविनाशः स्यादापाहे समुपद्रवैः तहिने भोमवार श्चेत्तदा नाशो हि भूभुजाम् १४
વઈશાક માસના શુકલપક્ષની સાતમને દિવસે સૂર્યાસ્ત સમયે ચંદ્ર જે ખરેખર લાલ વાદળાંથી આચ્છાદિત થયેલો હોય હા અષાઢ માસમાં ઉપદ્રવને લીધે બાળકોને મરો થાય અને તે દિવસે જે ભમવાર હોય તે ખરેખર રાજાઓને પણ વિનાશ થાય. ૧૩, ૧૪
अष्टम्यां तस्य मासस्य सोमवारो यदा भवेत् निशीथे तारकाणां च पतनं पूर्वदिशि यदि १५ तदा हि छत्रभंगः स्वात्तथा मार्या उपद्रवः अनावृष्टिश्च लोकानां पशुनां च विनाशिनी १६
વઈશાક મહિનાના શુકલ પક્ષની આઠમને દિવસે જે રામવાર હેય અને મધ્યરાત્રિયે પૂર્વ દિશામાં તારાઓ ખરે
Aho ! Shrutgyanam