________________
(४२)
उदयास्त समयेऽर्कस्य जायते भुवि चेद् ध्रुवम् संग्रहे सर्व शस्यानि प्रचूराणि प्रयत्नतः । मासे भाद्रपदेऽत्यंत महाणि भवंति हि, ज्ञातमेवंहि विद्वद्भिः ज्योति विद्याविशारदैः ।
વૈશાક મહિનામાં શુકલ પાંચમને દિવસે સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયે જે આકાશ વાદળાંથી છવાયેલું હોય, ગર્જના તથા વૃષ્ટિ થતાં હોય અને પૂર્વદિશાને વાયુ વહેતું હોય તો પ્રયત્નપૂર્વક ઘણું ધાન્યા સંઘરી મૂકવાં. કારણ કે ભાદરવા મહિનામાં તે ઘણું મેંઘાં થવાનાં. એ પ્રમાણે તિષવિદ્યામાં वियक्ष माता विद्वाना प्राध्यु छ. २, ३, ४
वैशाखे तु प्रतिपदि मेधा वा विद्युतो यदा सर्व धान्यस्य निष्पत्ति भवति हि सुखप्रदा ५
વૈશાક શુદિ પડવાને દિવસે વાદળાં તથા વિજળી થાય તે સર્વ પ્રકારનાં ધાન્ય નીપજે અને સુખકારક પણ નીવડે. ૫
तृतीया शुक्लपक्षस्य वैशाखे गुरुतोऽन्विता, रोहिणी रुक्ष संयुक्ता भूरि धान्यपदा मता ६
વૈશાક માસના શુકલપક્ષની ત્રીજ જે ગુરૂવારી અને શેહિણી નક્ષત્રવાળી હોય તે તે ઘણાં ધાન્યને આપનારી થાય,
वैशाकशुक्ल द्वितीया यदा हि गर्जनान्विता, संध्याकाले मध्यान्हे वा तदा दुर्भिक्षसंभवः । ७
Aho! Shrutgyanam