________________
(४५)
તા ખરેખર છત્રભંગ થાય, મરકીના ઉપદ્રવ થાય, અને ટાકાને તથા પશુઓના સદ્ધાર કરનારી અનાવૃષ્ટિ થાય. ૧૫, ૧૬ वैशाक शुक्ल नवमी भरणी संयुता यदि मेघैश्च्छना सगर्जा च विद्युद्भिश्व समन्विता तदा ज्येष्ठे भवेन्नूनं दृष्टि भद्रपदे तथा सर्व धान्यस्य निष्पत्तिः सर्वलोकाः सुखान्विताः १८ વઈશાક માસના શુકલપક્ષની નામ જો ભરણી નક્ષત્રવાળી હાય, વાદળાં ગના તથા વિજળીએ કરીને સ ંયુક્ત હોય તે જેઠ તથા ભાદરવામાં ખરેખર વૃષ્ટિ થાય, ધાન્યા સારીરીતે પાકે અને લાકે સુખમાં રહે. ૧૭, ૧૮
१७
दशम्यां तस्य मामस्य सूर्यास्तसमये यदि शुक्लपक्षे भवेदिद्रचापस्य दर्शनं ध्रुवम तदा ज्येष्ठे न वृष्टिः स्यादापाठेऽपि तथैव च श्रावणे भाद्रमासे च ह्यतिवृष्टि भवेत्किल
તે વઇશાક માસના શુકલ પક્ષની દશમીને દિવસે સૂર્યાંસ્ત સમયે જો ખરેખર, ઇંદ્રધનુષ્ય દેખાય તે જેઠ અને અસાડમાં પણ વરસાદ ન થાય; પણ શ્રાવણુ તથા ભાદરવામાં પુષ્કળ વરસાદ થાય. ૧૮, ૨૦
Aho ! Shrutgyanam
१९
शुक्लपक्षस्यैकादश्यां तस्मिन्मासि यदांवरम् आच्छदितं हि मध्यान्हे श्यामवर्णैः किलाभ्रकैः २१