Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji

View full book text
Previous | Next

Page 62
________________ (४३) વૈશાક માસના શુકલપક્ષની ખીજે સ ંધ્યાકાળે અથવા મન ધ્યાન્હકાળે જો ખરેખર મ ના થાય તે દુકાળના સંભવ જાણુવે. वैशाखशुक्ल चतुर्थ्यां सूर्योदये भवेद्यदि इशानी दिशामाश्रित्य चंडवायु भयप्रदः महामारी समुत्पातो भवति जनविनाशकः ज्येष्ठमास तदा नूनं युद्धं चैव महीभूजाम् વૈશક મહિનાની શુકલ ચતુર્થી ને દિવસે સૂર્યોદય સમયે જો ઈશાન દિશામાં ભયંકર પ્રચંડ વાયુ દેખાય તે જેઠ મદ્ધિનામાં, માણસાના મ્હોટા નાશ કરનારો મરકીને ઉત્પાત થાય અને રાજાએ વચ્ચે પણ યુદ્ધ જામે. ૮, ૯ पंचमी रविवारा चेद् वैशाखे शुक्लपक्षका तदातिवृष्टितो ज्येष्ठे जलप्लवै जगत्क्षयः षष्ठी च शनिवारा चेन् मेघच्छन्नो नभोमणिः उदयकाले संजातो धूलिवृष्टिश्व पूर्वगा तदापाढे वं वृष्टिः करकाणा संजायते नदी सरोदा चैव संपूर्णाः सलिलै ध्रुवम વૈશાક મહિનાની શુકલપક્ષની પાંચમ જો રવિવારી હેાય તે જેઠ મહિનામાં અતિવૃષ્ટિથી તેમજ પાણીની રેલથી જગ તના ઘાણ નીકળી જાય ૧૦ ' ܐ Aho ! Shrutgyanam ८. ११ १२

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124