________________
(૩૯) ચૈત્ર શુદિ ચે ને દિવસે વાદળાંને સમુહ દેખાય તે વરસાદવગરને ભયંકર દુકાળ પડે તેમાં શક નથી. ૮
दिनद्वयं यदा वाति वायु दक्षिण पश्चिमः तदा न जायते धान्यं दुर्भिक्षं चात्र जायते
ચિત્ર સુદ ચોથથી માંડીને બે દિવસ સુધી દક્ષિણ અને પશ્ચિમ દિશામાં વાયુ વાય તે ધન્ય ન થાય અને દુકાળ પડે.
तृतीया पंच नवम्यां वायुः पूर्वोत्तरो यदि . सर्वशस्यानि जायंते प्रजाच मुखिनो ध्रुवम् १६
ચિત્ર સુદ ત્રીજ પાંચમ અને તેમને દિવસે જે પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચેને વાયુ વાય તે સર્વ પ્રકારનાં ધાન્ય થાય અને પ્રજા પણ ખરેખર સુખમાં રહે. ૧૦
चैत्र मासस्य पंचम्यां शुक्लपक्षे विलोकयते अभ्रच्छन्नं नभः सर्व विद्युद् गजनकुलम् ११ गोधूमानत्र गृह्णीयान्महानापि युनिन् श्रावणे विक्रयेत्तांश्च लामो हि त्रिगुणो भवेत् १२
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પાંચમને દિવસે જે આકાશ વાદળાંથી છવાઈ જાય, વિજળી અને ગર્જનાઓ થાય, તે બુદ્ધિમાન માણસે મેઘા એવા ઘઉંને પણ સંઘ કર, કારણ કે શ્રાવણ મહિનામાં તે વેચવાથી ત્રણગણો લાભ થાય.
Aho ! Shrutgyanam