________________
(३७)
फाल्गुनस्य च मासे च वर्षते नवमी दोने सुभिक्षं च समादेश्यं शस्यनिष्पत्तिरेव च ફાગણ માસની શુકલ નવમને દિવસે વરસાદ વરસે તે સુકાળ થાય અને ધાન્ય નીપજે. ૬
चैत्र मास.
चैत्र मासस्य संक्रांती यदा वर्षति वारिद: विचित्रं जायते शस्यं वैशाख ज्येष्ठयो स्तदा
ચૈત્ર મહિનાની સંક્રાંતે વરસાદ વરસે તે વિચિત્ર પ્રકારનું ધાન્ય પાકે, અને વૈશાક તથા જેષ્ઠ માસની સંક્રાતિએ વરસાદ વરસે તે તેજ પ્રમાણે ધાન્ય નીપજે. ૧
चैत्रे वा श्रावणे वापि पंचाक यदि चागताः दुर्भिक्षं हि तदा ज्ञेयं कथितं पूर्वसूरिभिः
ચૈત્ર અથવા શ્રાવણ મહિનામાં જો પાંચ રવિવાર આવે તા ખરેખર દુકાળ જાણવા એમ પૂર્વાચાર્યએ કહી રાખ્યુ છે.ર
चैत्रस्य शुकलसप्तम्यां मेघच्छन्नं यदा नभः निर्मला वा दिशः सर्वा दृश्यन्ते वायुना सह ३ गोधूमस्तत्र गृह्णीयान् महर्ध्यानपि बुद्धिमान् संप्राप्ते श्रावणे मासि लाभो हि त्रिगुणो भवेत् ४
Aho ! Shrutgyanam