________________
(१०)
પિષ મહિનાની શુકલ ચતુથીને દિવસે જે વિજળી દેખાય, આકાશ વાદળથી છવાયેલું જણાય તથા ઇંદ્ર ધનુષ્ય નજરે ચડે તે તે ઉત્તમ જાણવાં ૧
मेषपदं गतश्चंद्रो गर्जन पूर्वदिग्गतम् कुंडलं च तथा भानौ मुभिक्षं जायते तदा २
વળી તે દિવસે જે ચંદ્ર મેષરાશિમાં હોય, પૂર્વ દિશામાં ગર્જના થાય અને સૂર્યની આસપાસ કુંડાળું દેખાય તે સુકાળ याय. २
तदिने च प्रतीच्यां च संध्याकाले भवेद्यदि पीतवर्णो घटाटोपो घनानां गगनांगणे ३ भूमिकंपो भवेन्नून प्रचंडो जनभीतिदः पंचवींश त्यहमध्ये तद्देशे नात्र संशयः ४
પિષ માસની ચોથને દિવસે સંધ્યાકાળે પશ્ચિમ દિશામાં આકાશમાં પીળા રંગનાં વાદળાંને ઘટાટોપ થાય તે તે દેશમાં ખરેખર પચીસ દિવસની અંદર પ્રચંડ અને લોકોને ભયભીત २नार भूमि ५ थाय, से नि:संशय छे. 3, ४.
पौष शुक्ल पंचम्यां तु सवातो घनडंबरः प्रभाते जायते मयां विद्युद् गर्न समन्वितः ५ तदा तस्यां चतुर्मास्या, चातकैरिव मानुषैः लभ्यते जलबिंदुनों नभसो मेघ संभवः
Aho ! Shrutgyanam