________________
(२७)
तहिने सूर्यमध्ये चेद् दृश्यते रक्तभान्वितम् तदस्तसमये नून मत्स्यचिन्हं सकंपनम् ४८ तदाष्टदिन मध्ये हि जायते वाधिसंभवः जलप्लवो महा घोरो ध्रुवं जगतीनाशकः ४९
વળી તે મહા શુદિ દશમને દિવસે સૂર્યાસ્ત સમયે જે સૂર્યના મધ્ય ભાગમાં લાલ કાંતિવાળું તથા કંપતું મત્સ્યનું ચિન્હ જણાય તે આઠ દિવસની અંદર ખરેખર અત્યંત ભયંકર તથા જગતને નાશ કરવાવાળી સમુદ્રની રેલ ફરી વળે. "
तहिने पूर्व दिमागे यदा हि मेघमंडलम् पीतप्रभं प्रभाते च मेवमार्गे तु दृश्यते । तदा अरोत्सति ज्ञेया मनुष्पेषु भुषि ध्रुवम् । विनाशश्च तथा तेषां ततो ज्ञेयो भयप्रदः ५१
માહ શુદિ દશમને દિવસે જે આકાશમાં પૂર્વ દિશામાં પ્રભાતે પીળી કાંતિવાળું વાદળનું મંડળ દેખાય તે આ પૃથ્વી ઉપર માણસોમાં ખરેખર તાવની ઉત્તિ થાય અને તેથી તે માશુઓને ભંયકર વિનાશ થાય. ૫૦, ૫૧
तहिने नैऋते भागे यदा च विद्युद्दर्शनम् तदा गर्भवती नारीध्वंसो भवति निश्चितम् ५२
તે દિવસે જે નૈત્રત ખુણામાં વિજળી દેખાય તે ખરેખર ગર્ભવતી સ્ત્રીઓને મરે થાય. પર
Aho ! Shrutgyanam