________________
सप्तमी सोमवारेण संयुक्ता यदि जायते तदा दृष्टि महाधारा चतुर्मासे भवेऽध्रुवम् ७६
માહ વદિ સાતમ ને સોમવાર હોય તે ચોમાસામાં અને ત્યંત ધારાવાળી મેઘવૃષ્ટિ થાવ. ૭૬
अष्टम्यां यदि मार्तडो भवति मेघवेष्टितः न वर्षति तदाद्रीयां श्रावणांते तथैव च ७७ મહાવદિ આઠમના દિવસે સૂર્ય વાદળાંથી વીંટળાયેલ હોય તે આદ્ર નક્ષત્રમાં તથા શ્રાવણના અંતે પણ વરસાદના થાય. ૭૭
नवम्यां हि निशानाथो निशीथे यदि नीलभः नापाढे सकले वृष्टि लोके धान्यमहध्यता ७८
મહા વદિ નવમને દિવસે મધ્યરાત્રીએ ચંદ્ર જે લીલી કાંતિવાળે દેખાય તે આખે અસાડ માસ ખાલી જાય અને દુનીયાભરમાં ધાન્ય ઘણું મોંઘું થાય. ૭૮
माघस्य कृष्णपक्षे तु सप्तम्यादि दिनत्रये रवावस्ते यदा वृष्टि भुरिधान्यं प्रजायते ७९
મહા મહિનાના કૃષ્ણપક્ષમાં સાતમ, આઠમ અને તેમ એ ત્રણ દિવસમાં જે સૂર્યાસ્ત સમયે વરસાદ થાય તે ઘણું ધાન્ય પાકે. ૯
Aho ! Shrutgyanam