________________
(૩૧)
માહ સુદિ દશને દિવસે સંધ્યાકાળે પશ્ચિમ દિશામાં - ઉકાપાત થાય તે રાજાઓને નાશ થાય. ૬૭
न माघे पतितं सी ज्येष्ठे मूलं न वृष्टिकृत, नार्दायां पतिता वृष्टि देष्टकालस्तदा भवेत. ६८
જે માહ મહિનામાં ટાઢ ન પડે અને જેઠ શુદિ પડવાને દિને મૂલ નક્ષત્ર ન વરસે, તેમજ આદ્રા નક્ષત્ર કેરૂં જાય તે દુષ્કાળ પડે. ૬૮
पंचार्काः पंच भौमाश्च पंच सूर्यसुतास्तथा, एक मासे यदायाता स्तदा दुर्भिक्ष संभवः
એક જ મહિના માં પાંચ રવિવાર પાંચ મંગળવાર તથા. પાંચ શનિવાર આવે તો પણ દુકાળ પડે ૬૯
सर्वेषु चैव मासेषु रुक्षवृद्धिः सुभिक्षक्त , माघस्य प्रतिपच्चर सबाता मेघवर्जिता. ७०
સઘલા મહિનામાં નક્ષત્રની વૃદ્ધિ થાય તે સુકાળ થાય અને માહ મહિનાને પડ વાયુ સહિત હોય તે વરસાદ નો થાય ૬૦ द्वितीया मेघ संपूर्णा माघकृष्णे यदा भवेत्, सविधु जायते तत्र धान्यमूल्यं चतुर्गुणं
મહા વદિ બીજને દિવસે વાદળાં અને વિજળી હોય તે ત્યાં ધાન્યનું મૂલ્ય ચારગણું થાય. ૭૧
Aho ! Shrutgyanam