________________
(३०) माघ शुक्ल त्रयोदश्या मीशाने यदि विद्युतां दर्शनं जायते तम्यां तदा वृष्टि नै वार्षिका. ६१
મહા શુદિ તેરશે ઇશાન દિશામાં રાત્રીએ વિજળીના ચમકાર થાય તે તે વરસે વૃષ્ટિ ન થાય. ૬૩
तहिने निशिथे चंद्रो यदा रक्तप्रभान्वितः तदाषाढे रुधिरस्य वृष्टि भवति निश्चितम् . ६४
મહા શુદિ તેરસને દિવસે મધ્યરાત્રીએ જે ચંદ્ર લાલ કાંતિવાળ દેખાય તે અસાડ મહિનામાં ખરેખર લોહીને વરસાદ थाय. ६४
तहिने चंडरश्मि श्चेद्यदा मेवैः परिवृत्तः नीलवर्णैः प्रभाते च घटिका द्वितीयावधि ६५ तदा नूनमनावृष्टि र्जायते कात्तिकावधि, ज्योतिश्चक्र इति प्रोक्तं श्री हरिभद्र मरिणा ६६
માહ શુદિ તેરસને દિને પ્રભાતમાં બે ઘડી સુધી સૂર્ય જે લીલા રંગનાં વાદળાંથી વિંટળાયેલ હોય તે ખરેખર એક કોતિક મહિના સુધી વરસાદ ન થાય; એ પ્રમાણે શ્રી હરિભદ્રસૂ રિજી મહારાજે પોતાના તિષ્યક નામના ગ્રંથમાં કહેલું છે.
माघ शुक्ल चतुर्दश्यां संध्याकाले भवेद्यदि, उल्कापातः प्रतीच्यां चेत्तदा नाशोऽवनिभुजां ६७
Aho! Shrutgyanam