________________
( २८ )
माघ शुक्ल दशम्यां च संध्याकाले यदा भवेत्, मृत्युदो भूरि गाढ व विद्युलातो जनोपरि वदा वन्हिभवोत्पातो भवति जनभीतिदः तद्देशे ह्यथवा तस्मिन् नगरे निश्चितं निशि. વળી માહ શુદિ દશમને દિવસે સંધ્યાકાળે જ મૃત્યુકારક તથા અત્યંત તીવ્ર એવા વિદ્યુત્પાત માણસ ઉપર થાય તે તે રા શ્રીએ ખરેખર તે દેશમાં અથવા તે નગરમાં લેાકેાને ભય માપનારા અગ્નિના ઉપદ્રવ થાય. ૫૩, ૫૪
५४
माघ शुक्ल स्यैकादश्यां भौमवारी यदा भवेत्, विद्युतां दर्शनं चैव निशीथे यदि जायते तदा ज्येष्ठस्य शुक्ले हि पक्षे वृष्टि नै संशयः धान्यं तृणं तथा भूरि जायते प्राणिहर्षदम् .
५६
મહા શુદ્ધિ અગીયારશને દિવસે જો ભામવાર હાય તથ પ્રધ્યરાત્રીએ વિજળી ચમકે તે ખરેખર જેઠ મહિનાના અજમાળીયામાં વરસાદ થાય અને પ્રાણીઓને હષૅ પમાડનારૂ ધાન્ય તથા ઘાસ પણ પુષ્કળ નીપજે. ૫૫, ૫૬
तद्दिने रविवार तथा मेघस्य डंबर: पूर्व दिशि च मध्यान्हे सजलः श्यामवर्णकः तदा हि फाल्गुने मासे वृष्टि रतीव जायते, पद् मासावधि चैव ततो दृष्टे रसंभवः
५३
Aho ! Shrutgyanam
५५
५७
५८