________________
(૩૪)
दशम्यां कृष्णपक्षे तु माघमासे प्रवर्षति वदा द्विदल धान्यस्य मूल्यवृद्धिः प्रजायते
va
માહુ મહિનાના કૃષ્ણપક્ષની દશમીને દિવસે જો વરસાદ થાય તે કઠોળના ભાવ ઘણા ઉંચા ખેલાય. ૮૦
स्वातियोगे यदि पतति हिमं माघ मासेंधकारो बाढी वा चंडदेगः सजल जलघनो गर्जते वाप्यजत्रम् विद्युन्मालाकुलं वा तदपि हि च भवेन्नर चंद्रार्कतारं विज्ञेया प्रावृडेषा मुदितजनपदेः सर्वशस्यैरुपेता.
८१
માઘ માસના કૃષ્ણપક્ષની દશમીએ જે સ્વાતિ નક્ષત્રને ચાગ હાય તથા હિમ પડે, અધકાર થાય, અત્યંત વેગવાળા વાયુ વહે, જળ ભરેલાં વાદળાં હુંમેશાં ગર્જના કરે, વિજળી ચમકે, સૂર્ય, ચંદ્ર અને તારા દેખાતા ! ધ થાય તે હષિત થયેલા લાકે એ સર્વ પ્રકારના ધાન્યને ઉત્પન્ન કરનારા વરસાદ થશે એમ જાણી લેવુ. ૮૧
माघस्य नवमी कृष्णा दशम्येकादशी तथा सवाता विद्यता युक्ता शस्यनाशप्रदा मता
૮૨
માઘ માસની કૃષ્ણપક્ષની નેમ દશમ તથા અગીયારશ વાયુ તથા વિજળીએ સહિત હોય તે તેને ધાન્યને નાશ કરનારી લેવી. ૮૨
Aho! Shrutgyanam