________________
(૨૫)
तदा हि पशुविध्वंसः फाल्गुने भवति ध्रुवम् स्फोटकादि महारोगे रेवं जिनविभाषितम्
३९
વળી તે દિવસે રવિવાર હાય, આકાશ પાણીથી ભીંજા~એલુ' હાય અને આખા દિવસ દરમીયાન સૂર્યના દર્શન ન થાય તા શીતલા વિગેરે મહા રાગેાથી પશુઓના વિનાશ થાય એમ શ્રી જીનેશ્વરાએ ભાખેલુ છે. ૩૮, ૩૯
हिने भोमवारश्चेत् पूर्वदिक्चैव भूषिता श्याममेघैस्तदा वृष्टि राषाढे हि न संशयः
૪૦
તે દિવસે જો ભામવાર હાય અને પૂર્વ દિશા શ્યામ રંગનાં વાદળથી વિભૂષિત થયેલી હાય તા ાષાઢ ચાસ વરસાદ થાય. ૪૦
માસમાં
तद्दिने चांबरे प्राच्यां निशीथे यदि जायते पतनं तारकाणां च राज्यभ्रंशो न संशयः
४१ વળી તે દિવસે આકાશમાં પૂર્દિશામાં મધ્યરાત્રિએ તારાખરે તા રાજ્યના નાશ થાય એ વિષે શકા ન રાખવી. ૪૧
तहिने धूमकेतोश्च दर्शनं यदि जायते
निशि तदा जनानां हि नाशो भवति मारीतः ४२
વળી તે માહ શુદ્ધિ નામને દિવસે રાત્રિએ જો ધુમકેતુ દર્શન થાય તે ખરેખર મરકીથી માણુસાના નાશ થાય. ૪૨
Aho ! Shrutgyanam