________________
(૧૯) મહા શુદિ છઠ ને શનિવાર હોય તે ખરેખર અસાડ મહિનાના અંધારીયામાં વરસાદ થાય. ૧૫
गतायां घटिका पंच रात्रो तत्र दिने यदा तारकाणां भवेत्पातः प्रतीच्या मनिवारतः १६ पशूनां च तदा नाशो भवति हि तृणैर्विना यतो बिंदुरपि वृष्टे भाति नो वर्षावधिम् . १७
વળી તે દિવસે પાંચ ઘડી રાત્રી ગયા બાદ જે પશ્ચિમ દિશામાં ઘણું તારા ખર તે ઘાસ વિના ખરેખર પશુઓને નાશ થાય, કારણ કે એક વરસ લગી વરસાદનું બિંદુ પણ ન પડે. ૧૬, ૧૭
श्री समंत नद्राचार्य बतावेलो विधि.
મહા શુદિ છઠને દિવસે પ્રોગ દ્વારા વરસાદની પરીક્ષા કરવાનો વિધિ શ્રી સમંત ભદ્રાચાર્યે પિતાના તિનિર્ણય નામના ગ્રંથમાં નીચે પ્રમાણે કહ્યા છે –
મહા શુદિ છઠને દિવસે સૂર્યોદય સમયે એક કુમાશ્કિાએ સૂર્યસમુખ આકાશ પ્રદેશમાં ત્રીસ પલ સુધી દ્રષ્ટિ રાખીને ૫યંકાસને પાટલા પર બેસવું. પિતાની સામે હાથ પહોંચે ત્યાં સુધી નિર્મળ પાણીથી ભરેલી એક કાંસાની ગેળ થાળી રાખવી. પછી તે થાળીમાં કુમારિકાએ પિતાની અનામિકા આંગળીથી, તેલમાં પલાળેલા કંકુના ત્રણવાર છાંટણાં નાખવાં અને “3 રનનો सूर्याय ॐ नमो मेघाधिपतये अस्यां स्थाल्यां अवतरत साहा" એવી રીતને મંત્ર ભણતાં ભણતાં, અંજલિમાં રાખેલાં કોણ
આ વિધિ શ્રી સમકા છે
5
0
શિકકુમારિકાએ
Aho ! Shrutgyanam