________________
(२२)
माघ शुक्लस्य चाष्टम्यां शनिवारो यदा भवेत्
तदा दृष्टिः शुभा चोक्ता चतुर्मासि जिनाधिपैः २४ વળી મહા શુદિ આઠમને દિવસે શનિવાર હોય તે ચામાસામાં સારા વરસાદ થાય એમ જિનાધિપાએ કહેલુ છે. ૨૪ नमसि हि प्रभाते च माघ शुक्लाष्टमी दिने इंद्रचापो यदा त्वर्थी दृश्यते घटिकावधि तदा मारी समुत्पातो जायते जननाशकः विदेशगमनं कार्य ततो जीवितवांछिभिः
२५
२६
વળી માડુ શુદ્ધિ આઠમને દિવસે પ્રભાતમાં જો એક ઘડી સુધી અરધું. છંદ્રધનુષ્ય દેખાય તે માણસોને નાશ કરનારો મરકીના ઉપદ્રવ થાય માટે વિતની ઇચ્છા રાખનારાઓએ પરદેશમાં ચાલ્યા જવું. ૨૫ ૨૬
जायते तद्दिने चैव धूलि वृष्टिर्यदांबरे
२७
मध्यान्हे नैऋते भागे तदा दुष्काल संभवः વળી તે માહ શુદિ આઠમને દિવસે જો આકાશમાં મધ્યાન્હ કાળે નૠત દિશામાં ધુળની વૃષ્ટિ થાય તેા દુકાળ પડે. ૨૭ माघ शुक्लाष्टमी चैत्र दुर्दिना यदि जायते तदा पशुविनाशः स्याद्विविध व्याधिभि ध्रुवम् २८ મહા શુદ્ધિ માડમને દિવસે વાદળાં થાય તા ખરેખર વિવિધ પ્રકારના રાગોથી પશુઓના વિનાશ થાય. ૨૮
Aho ! Shrutgyanam