________________
(૨૦)
:
કુન્નતે થાળીમાં નાખવાં. પછી તે બધુ' પાણી એક કેારા માર્ટીના ઘડામાં ભરવું. તેના પર એક સરાવલુ ઢાંકવું. તેની ઉપર લીલા રંગનું વસ્ત્ર કાચા સૂતરથી ખાંધવું. એ ઘડા ખારસુધી ત્યાં તડકામાં જ રહેવા દેવા, તેની પર છાંયા બિલકુલ ન આવવા ધ્રુવી. બપોર પછી તે ઘડે! ખેલી તેમાં હરડા-બહેડા ને આમળાનુ અર્થાત્ ત્રિફલાનુ એક વાલ જેટલું ચણ નાખવું. તે ખાદ ઘડાને તેવી જ રીતે બંધ કરી પાછા તડકામાં મૂકવા. સાંઝે જ્યારે સૂર્ય અરધે અસ્ત થયા હૈ!ય ત્યારે તે ઘડે! પેલી કુમારિકાના મસ્તક ઉપર ચડાવીને ઘરમાં લાવવા અને છેક પ્રભાત થતાં સુધી મુકી રાખવે. પછી સૂર્યોદય વખતે તે ઘડા ઉઘાડી તેમાં એક શ્વેત વસ્રને ટુકડે મેળવે, અને તે ટુકડાને ઘડામાં જ એક ઘડી સુધી રહેવા દેવા. પછી તે ટુકડાને નીચાવ્યા વ ગર છાંયામાં સૂકવવે. સૂકાઇ ગયા પછી જે તે વસ્ત્રના ટુકડામાં કાળા રંગના ડાઘા માલૂમ પડે તે જાણવું કે ચામાસામાં સારી વરસાદ થશે અને જો લાલ રંગના ડાધા દેખાય તે વરસાદની આશા ન રખાય અને જો સાયકરૂ વસ્ત્ર રહે તે અત્યંત વ રસાદ પડે અને તેથી ધાન્યના પાક નિષ્ફળ જાય એમસમજવુ# माघ शुक्लस्य सप्तम्यां घटि त्रयदिने गते धूलिदृष्टि रीशाने चेत् धराकंपस्तदा निशि १८ મહા શુદ્ધિ સાતમે ત્રણ ઘડી દિવસ ગયા બાદ ઈશાન દિશામાં જો ધુળની વૃષ્ટિ થાય તે શત્રિએ ધરતીકં પ થાય. ૧૮
* આ વિધિ અને પ્રયાગ ભાખર સમજી શકાય તે માટે ઝુરૂગમની ખાસ જરૂર બતાવવામાં આવે છે.
Aho ! Shrutgyanam