________________
(२१)
माघ शुक्लस्य सप्तम्यां रविवारो यदा भवेत् मध्यान्हे धूलिवृष्टिश्च प्रतीच्यामनिलैर्युता तदा विद्युत्समुत्पातो भवति जनघातकः तम्यां हि तद्दिने तत्र भूरि भय समन्वितः
२०
મહા શુદિ સાતમને દિવસે જો રવિવાર હાય તથા મધ્યાન્હ કાળે પશ્ચિમ દિશામાં પવન સાથે ધળની વૃષ્ટિ થાય તે ત્યાં તેજ દિવસે રાત્રિયે ખરેખર લેાકેાને નાશ કરનારા તથા ઘણા ક્ષયવાળા વિજળીના ઉપદ્રવ થાય. ૧૯ ૨૦
१९
माघ शुक्रस्य सप्तम्यां संध्याकाले जलैर्युतो
२१
यूथ यदा प्राच्यां तदा दुष्काल संभवः માહ શુદ્ધિ સાતમે સ ંધ્યાકાળે પૂર્વ દિશામાં જળવાળાં વાદળાંઓના સમુહ હોય તેા દુકાળના સ ંભવ જાણવા. ૨૧ माघशुक्लस्य चाष्टम्यां भोमवारो यदा भवेत् आच्छादित स्तथा सूर्यः सूर्यास्तसमये यदि २२ नीलवर्णे महामेघ निष्कंपैश्च किलोन्नतैः. तदा धान्यस्य मूल्यं हि जायते द्विगुणं महौ २३
માહુ શુદિ આઠમને દિવસે જો મંગળવાર હાય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય` જો લીલા રંગનાં નિષ્કપ અને ઉંચાં વાદળાંઓથી આચ્છાદિત થયેલા હાય તા ખરેખર આ પૃથ્વીમાં માન્યનું મૂલ્ય ખમણું થઇ જાય. ૨૨ ૨૩
Aho ! Shrutgyanam