________________
(૧૮).
તરફથી બીજું વાદળું આવતું દેખાય છે ત્યારથી માંડીને એક મહિનાની અંદર પાણીની રેલથી ખરેખર દેશને નાશ થાય. ૯૧૦
माघ शुक्लस्य पंचम्यां घटित्रयदिने गते बिबमर्कस्य रक्तं स्यात्तदा धान्यक्षयो भवेत् ११
માહ શુદિ પાંચમે ત્રણ ઘડી દિવસ ગયા બાદ સૂર્યનું બિલ લાલ રંગનું દેખાય તે ધાન્યને નાશ થાય. ૧૧
तहिने शनिवारश्चेद् हीमवृष्टि भवेत्तथा । तदा भुवि महामारी चैत्रे भवति निश्चितम् १२
મહા સુદિ પાંચમે જે શનિવાર હોય અને વળી હિમની વૃષ્ટિ થાય તે પૃથ્વીમાં ચિત્ર માસમાં ખરેખર મરકીને મેટે ઉપદ્રવ થાય. ૧૨
षष्ठयां च माघ शुक्लस्य मूर्यास्त समये खलु दृश्यते सर्व वर्णाढय मिंद्रचापो यदांबरे तदा वृष्टि भवेद् शीघ्रं तस्यामेव निशि ध्रुवम् निष्फलैब महारोग दायिनी देहिनां सदा १४
વળી મહા શુદિ છઠને દિવસે સૂર્યાસ્ત સમયે આકાશમાં સર્વ ગવાળું જે ઈંદ્રધનુષ્ય દેખાય તે ખરેખર તુરત તેજ રાત્રિએ નિષ્ફળ તથા પ્રાણીઓને હમેશા મહા રોગ કરનારી વૃષ્ટિ થાય. ૧૩ ૧૪
माघ शुक्लस्य षष्ठी घेच्छनिवारान्विता यदा कृष्णपक्षे तदापाढे वृष्टि र्भवति निश्चितम्
Aho ! Shrutgyanam