________________
નક્ષત્રવાળી હોય તે પાણી વિના ખેતીને નાશ થવાને એમ સમજી રાખવું. ૧૧ વ્યવહારકલ્પમાં શ્રી હરિભદ્રસૂરિએ પણ
मार्गशीर्ष नवमी दशमी चैकादशी च तिथिरत्र कराला स्वातिरुक्षसहिता सितपक्ष्या शस्यनाशकलिता कलिताका. १२
માગશર માસના શુકલ પક્ષની નેમ દશમ અને અગીયારષ્ટની તિથિ જે સ્વાતિ નક્ષત્રવાળી હોય તે તેને ભંયકર, ધાન્યને નાશ કરનારી તથા કષ્ટ ઉપજાવનારી સમજવી. ૧૨
द्वादश्यां च त्रयोदश्यां चतुर्दश्यां तथैव च अमावास्यां तथा च स्यान् नक्षत्रं च मघाभिधम् १३ संध्याकाल श्च तासु चेन् मेघबिंदु समन्वितः आषाढे श्वतपक्षे तु वर्षते नात्र संशयः १४
માગશર માસની બારસ તેરસ ચાદશ તથા અમાસને દિવસે જે મઘા નક્ષત્ર હોય અને તે તિથિઓને સંધ્યાકાળ જે મેઘનાં બિંદુએ કરી સહિત હોય તે આષાઢ મહિનાના શુકલ પક્ષમાં જરૂર વરસાદ વરસે. ૧૩, ૧૪
पोष मास. पौष शुक्ल चतुर्थ्यां तु विद्युतां दर्शनं शुभम् अभ्रच्छन्नं नमः श्रेष्ठ मस्यामिंद्रधनुस्तथा. १
Aho ! Shrutgyanam