________________
( ૭ )
વાય, અને દશમને દિવસે ઉત્તર દિશામાં જે પ્રચંડ વાયુ વાય ૢ વરસાદ બિલકુલ ન થાય. ૨,૩
मासस्य मार्गशीर्षस्य मघा नक्षत्रमेव चेत्, कृष्णपक्षे चतुथ्यौ तु सविद्यन्मेघदर्शनम्. तस्मिनृक्षे तदाषाढे जलपूर्णा मही भवेत्, संपूर्णा शस्यनिष्पत्तिः सुभिक्षं च समादिशेत्.
માગશર મહિનાના કૃષ્ણપક્ષની ચાથને દિવસે જો મા નક્ષત્ર હાય તથા વિજળી સહિત મેઘનું દર્શન થાય તેા અસાઢ મહિનાના તે નક્ષત્રમાં-મઘા નક્ષત્રમાં-પૃથ્વી જળથી સોંપૂર્ણ થઈ જાય, ધાન્યની પેદાશ ઘણી સારી થાય તથા સુકાળ પણ ચાય, ૪, ૫
रात्रौ दृष्ट्वा दिने दृष्टि दिने दृष्ट्वा भवेन्निशि पुरुष स्त्री संयोगोव विद्युन्मेघ स्तथैव च.
શત્રે જો વિજળી જોવામાં આવે તે દિવસે વરસાદ થાય અને દિવસે જોવામાં આવે તે રાત્રે થાય. પુરૂષ અને સ્ત્રીના સમૈગની જેમ વીજળી અને મેઘના સચાગ પણ જાણી ધ્રુવે ૬
कृष्णपक्षे तथाष्टम्यां नवम्यां हस्तभे किल सर्वतो दिशि दृश्येच्च विद्युदभ्रेण संयुता.
Aho ! Shrutgyanam