________________
' (૧૧).
પિષ સુદિ પાંચમને દિવસે પ્રભાતમાં વાયુ, વીજળી અને ગર્જના સાથે મેઘને આડંબર થાય તે તે ચોમાસામાં ચાતકેની પેઠે માણસોને પણ આકાશમાંથી વરસાદનું ટીપું મળવું કુર્લભ થઈ પડે. ૫, ૬.
पौषस्य शुक्ल षष्ठयां तु मध्यान्हे नभसि स्थितः नभोमणि मेघदैर्यदा श्वेतैस्तिरोहितः तदादेशे समभ्येति कराला क्षुद्र पक्षिणाम् शस्य भक्षणशीला च श्रेणि र्भाद्रपदे ध्रुवम् ८
પષ શુદિ છે ને દિવસે મધ્યાન્તકાળે આકાશમાં રહેલો સૂર્ય જે વેત રંગનાં વાદળાંના સમુહથી છવાયેલ હોય તે ભાદરવા મહિનામાં તે દેશમાં ધાન્યનું ભક્ષણ કરનારી શુદ્ધ પશ્ચિશ્રેણી-તડે વિગેરેની ભયંકર આક્ત ખરેખર આવી ચડે.
पौषे तु सप्तमी शुक्ला अष्टमी नवमी तथा रेवती रुक्षसंयुक्ता तदा धान्यं न संग्रहेत् ९
વિ મહીનાની શુક્લ પક્ષની આઠમ તથા નેમ જે રેવતી નક્ષત્રવાળી હોય તે ધાન્યને સંઘરે કરવાની જરૂર નહિ. કારણ કે તે વરસમાં ધાન્યની સારી ઉપજ થાય. ૯.
तस्य मासस्य सप्तम्यां प्रभाते सूर्यमंडलम् उद्यदेवाभ्रछन्नं चेत् तदानं जायते शुभम् १०
પિષ મહીનાની સાતમે પ્રભાતમાં સૂર્યમંડલ ઉગતાંજ જે વાદળથી છવાયેલું દેખાય તે ઘણું ધાન્ય નીપજે ૧૦
Aho ! Shrutgyanam