________________
(१३)
पौर्णमासी द्वितीया च तस्य मासस्य चेद्यदा क्रमेण च शनिसूर्य वासराभ्यां समन्विता १५ आषाढे शुक्लपक्षे च प्रभूतं जलवर्षणम् निष्पत्तिः सर्व शस्यानां प्रजा च निरुपद्रवा १६
પોષ માસની પુનમ તથા ખીજ જો અનુક્રમે શિન અને સવવારી હાય તેા અષાડ મહિનાના શુકલ પક્ષમાં ઘણા વર સાદ થાય, ધાન્ય સારી રોતે પાકે મને પ્રજા પણ નિરૂપદ્મવयही रहे. १५, १६
पौषमासस्य संक्रांत रविवारो यदा भवेत्
द्विगुणं धान्यमूल्यं च कथितं मुनिसत्तमैः १७ પોષ માસની સંક્રાંતિને દિવસે જો રવિવાર હાય તા ધાન્યનું બમણુ મૂલ્ય ઉપજે, એ પ્રમાણે ઉત્તમ મુનિએએ ભાખ્યું છે.૧૭ शनौ च त्रिगुणं प्रोक्तं भौमे चैव चतुर्गुणं
तुल्यं च बुध शुक्राभ्यां मूल्यार्ध गुरु सोमयाः १८
વળી તે સ'ક્રાંતિને દિવસે જો શનિવાર હાય તા ધાન્યન મૂલ્ય ત્રણગણુ, મંગળવાર હાય તે ચારગણુ, બુધ અને શુક વાર હાય તે તુલ્ય તથા જો ગુરૂ અને સોમવાર હાય તે અરધું જાણવું. ૧૮
शनिभानुकुजे वारे संक्रांति व भवेद्यदा धान्यमूल्यस्य वृद्धिश्व जायते राज्यविवरम्
Aho ! Shrutgyanam
१९