________________
(૧૪)
શનિવાર, રવિવાર તથા મંગળવારે જો સંક્રાંતિ હોય તે ધાન્યના ભાવમાં વધારા થાય અને રાજ્યમાં પણ વિગ્રહ થાય.-
शन्यर्क भौमवारे तु संक्रांति मृगकर्कोः यदा तदान्नमूल्यस्य वृद्धिः संजायते ध्रुवम
૨૦
મકર સંક્રાંતિ અને કર્ક સંક્રાંતિ જે શનિવારી, સામવારી અથવા મગળવારી હોય તેા ખરેખર ધાન્યના ભાવમાં વૃદ્ધિ થાય पौषस्य पूर्णमास्यां च संध्याकाले भवेद्यदि harat निशानाथः पीतवर्णे मनोहरैः तदा वैश्वानरोद्भुत भयो जगद्विनाशकः कथितप्रज्ञप्त्यां सर्व शास्त्र विचक्षणः
૨૨
૨
વળી પાસ દિ પુનમને દિવસે સંધ્યાકાળે ચંદ્ર જો પીટ રંગનાં મનેાહર વાદળાંથી છવાયેલા હાય તે જગત્ના ના કરનારા અગ્નિ ઉત્પન્ન થાય અને તેથી લેાકેા ભય પામે; એમ સર્વ શાસ્ત્રોમાં વિચક્ષણ એવા જિનેશ્વરાએ ચંદ્રપ્રજ્ઞાપ્તમાં કહ્યુ છે. तहिने भौमवार चंद्रश्चैव प्रभोज्झितः बाल मृत्युप्रदो ज्ञेयो माघमास स्तदाखिलः २३
પોષ સુદિ પુનમને દ્વિવસે જો મગળવાર હાય અને ચંદ્ર નિસ્તેજ દેખાય તે માખા મહા મહિનામાં બાળકનુ મૃત્યુ પ્રમાણ વધી જાય. ૨૩
Aho! Shrutgyanam