________________
( ५ )
થાય તેમ જ સુકાળ, ક્ષેમ, આરોગ્ય અને ધાન્ય વિગેરેની નિ
પજ પણ સારી હોય. ૧૨ ૧૩
अथवा तद्दिने देवि भरणी चेत्संजायते,
१४
रोग दीर्घ मनावृष्टिः षट्खंडे च प्रजायते. વળી હે દેવી !' તે દિવસે જો ભરણી નક્ષત્ર હોય તે છ ખંડમાં રાગની ઘણી ઉત્ત્પત્તિ થાય તેમજ અનાવૃષ્ટિ પણ રહે. ૧૪
संतापा, विविधाकारा उत्पाता विविधास्तथा मध्यमं जायते शस्यं मेघा वर्षति मध्यमाः
१५
વળી તેથી વિવિધ પ્રકારનાં સંતાપ ઉત્પાત થાય અને ધાન્ય તેમજ વરસાદ મધ્યમસર થાય. ૧૫
अथवा रोहिणी चेच्च, तद्दिने वर्तते प्रिये द्विपादाचतुःपादाय विकलीभूत मानसाः
१६
વળી હૈ પ્રિયે! તે દિવસે જો રાહિણી નક્ષત્ર હાય તે મનુષ્ય અને ચાપગાં જાનવરોના મનમાં પણ પીડા થાય. ૧૬
कार्त्तिके चैत्रमासे तु यददुग्रहणं भवेत् तारकापतनं चैव उल्कापाती यदा भवेत् भूमिकंपो विनियतिः पतंति जळबिंदवः आकाशे च तथा दष्ट्वा कुंडलं चेंदुसूर्ययोः
Aho ! Shrutgyanam
१७
१८