________________
(૪)
ડાય તે સત્ર ધાન્યની ઉત્પત્તિ થાય, રાજાઆ વચ્ચે કઇ વિ રાધ ન થાય. ૯
अथवा भरणी तद्वत् पूर्णा स्यात् पूर्णिमा दिने कुत्रचिच्च भवेद् दृष्टिः कुत्रचित् स्याद वर्षणम् १०
અથવા એવીજ રીતે કારતક શુદ પુનમને દિવસે જે સંપૂર્ણ ભરણી નક્ષત્ર હાય તે! કયાંક વૃષ્ટિ થાય અને કયાંક બિલકુલ વરસાદ ન થાય. ૧૦
अथवा रोहिणी तद्वत्, पूर्णा स्यात् पूर्णिमा दिने, तदा व क्षेमसंतापी, दुर्भिक्ष व प्रजायते.
११
અથવા તેવી જ રીતે કારતક શુદ પુનમને દિવસે જો સંપૂર્ણ રાહિણી નક્ષત્ર હોય તેા ફ્રેમ, સતાપ તથા દુકાળ થાય. બીજા એક પ્રખ્યાત જ્યાતિષી પણ કહે છે કે:— ૧૧
पुष्पबंधं प्रवक्ष्यामि शृणु तत्वेन मानिनि,
कार्त्तिक्यां पूर्णमास्यां तु, नक्षत्र कृत्तिका यदि १२ पुष्पबंधः समादिष्ट चतुर्मासेषु वर्षणम्,
सुभिक्षः क्षेममारोग्यं, शस्य निष्पत्तिरेव च. १३
:
鼽
હૈ પ્રિયા! હું... તને ખરેખરૂ પુષ્પષ્ઠ ધનું સ્વરૂપ કહે હું
તે સાંભળ. કારતક શુદ પુનેમને દિવસે જો કૃત્તિકા નક્ષત્ર હાય
તા તેને પુષ્પષ્ટ જાણવા. તેથી ચામાસામાં સારો વરસાદ
Aho ! Shrutgyanam