________________
-
;
-
-
---
--
-
'E.
પ્રસ્તાવના.
આ દેશની સુખસંપત્તિને સઘળો આધાર વરસાદ ઉપર રહેલે છે એ વાત કંઈ નવેસરથી કહેવાની જરૂર નથી. શિયાળાની કડકડતી ઠંડી અને ઉન્ડાળાને આગ વરસાવતે તાપ
જ્યારે આપણે સહન કરતાં હોઈએ છીએ ત્યારે આપણી દૃષ્ટિ કેવળ વર્ષારાતુ તરફ જ વળેલી હોય છે. અતિશય ટાઢ અથવા અતિશય ગરમી પડે ત્યારે વર્ષાઋતુ પણ એટલી જ ફળદાયક નીવડશે એમ માનીએ છીએ. પાણી આપણું જીવન છે, અને વષાહિતુ તે આપણું જીવનનું યે જીવન છે એમ કહીએ તે અત્યુતિ ન ગણાય. - અત્યારનું વિજ્ઞાનશાસ્ત્ર ઘણી ઘણું ગુઢ અને ન સમજાય તેવી બાબતે ઉપર પિતાનાં તેજસ્વી કીરણ ફેકી રહ્યું છે. વરસાદને વાયુ સાથે કેવા પ્રકારને સંબંધ છે. વરસાદને સૂર્ય
Aho ! Shrutgyanam