________________
श्री जिनाय नमः શ્રી વિજયપ્રભસૂરિ
વિરચિત મેધમાળા વિચાર
श्री युगादि प्रभुं नला, ध्याखा च श्रुतदेवताम् मेधमालाख्य ग्रन्थोऽयं रच्यते जनकामदः १
શ્રી રાષભદેવ પ્રભુને નમસ્કાર કરીને તથા શાસન દેવતાનું ધ્યાન ધરીને, લોકોના વાંછિતને દેનારો આ “મેઘમાળા* નામને ગ્રંથ રચું છું. ૧
सामान्य माहिती कात्तिके मार्गशीर्षे वा संक्रांतौ यदि वर्षति मध्यमं जायते शस्यं पौषमासि मुभिक्षितम् २
કાર્તિક અથવા માગસર માસમાં સંક્રાંતિને દિવસે જે વરસાદ વરસે તે મધ્યમ પ્રકારનું ધાન્ય થાય અને પિષમાસની સંકાતિને દિવસે જે વરસે તે સુકાળ થાય. ૨
Aho ! Shrutgyanam