________________
apped boposed coco
::::
තත්පතයක වැකවම જૈન જ્યેાતિષ શાસ્ત્રના પ્રધાન ગ્રંથ
ચાદ પૂ ધર· શ્રુતકેવળી શ્રી ભદ્રખાહુબલસ્વામીએ રચેલી શ્રી ભદ્રબાહુ સંહિતા.
( સવાદ રૂપે તૈયાર કરનાર રા સુશીલ. )
આ દુર્લભ અને અમુલ્ય ગ્રંથમાં સૂર્ય, ચંદ્ર અને ખીજા ગ્રહાની ગતિ સ્થિતિ ઉપરથી આ પૃથ્વી ઉપર કેવી અસર થાય છે તેનું વિગતવાર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. વીજળી, વરસાદ, ઉલ્કાપાત અને ખાધા ખેારાકીની ચીજોના ભાવ, રૂ વિગેરેની તેજી–મંદી, વિવિધ સ્વમોનાં પરિણામ તેમજ બીજી દૈવી વિદ્યાઓ વિષે એક બાળક પણ સમજી શકે એવી રીતે વિવેચન કરવામાં આવ્યું છે. લગભગ કેવળી ભગવાન જેટલું અપૂર્વ જ્ઞાન ધરાવનાર પૂČચાર્યની કૃતિ વિષે અભિપ્રાય આપવા એ સાહસજ ગણાય, એમ ધારી અમે તે વિષે માનજ રહીએ છીએ.
આ ગ્રંથ એક ગરીબથી લઇ લક્ષાધિપતિને, એક શ્રાવકથી લઈ મુનિ મહારાજને એક સરખા ઉપયોગી થઇ પડે તેમ છે. કારણકે તેમાં વ્યવહાર અને બીજી જાણુવા જેવી ઘણી વાતાના ખુબ ખુબીથી ખુલાસા કરવામાં માવ્યા છે. કીં. રૂા. ૩-૦-૦ ત્રણ. વ્હેલા તેજ પહેલા.
Aho! Shrutgyanam
50 52 50 50 50 50 50 50 50 50 50 50 50 52 50 50 50 50 50 50 50 50 50 50 52 50*50