________________
સ્ત્રી-પુરૂષને સાચે સલાહકાર - વિવેક વિલાસ સચિત્ર.
આજે પાંચમીવાર પ્રકટ થાય છે અને અમારા ૨જીસ્ટરમાં હજારે ગ્રાહકનાં નામ અગાઉથી જ નેંધાઈ ગયાં છે પરચુરણ ખરીદનારા ભાઈઓએ પહેલી તકે આવી, આ ગ્રંથ જોઈ જ અને પસંદ પડે તે તેજ વ ખતે ખરીદી લે કે પુછશે કે આ વખતે
કંઈ ખાસ ખુબી છે ખરી? જવાબમાં એટલું જ જણાવવાનું કે પહેલી ચાર આવૃત્તિએ કરતાં આમાં મનુષ્યની દશ દશાઓ સાચત્ર, શાસ્ત્રાનુસાર શુકનશાસ્ત્ર અને યુરોપની ધરાને ધ્રુજાવનાર મહાન નેપોલીયનનું રમલશાસ્ત્ર પણ ઉમેરવામાં આવ્યું છે, જેને ઉપગ એક વૃદ્ધથી લઈ બાળકે સુદ્ધાં પણ સહેલાઈથી કરી શકશે.
આ ગ્રંથ શુકનશાસ્ત્ર, રતિશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, વેદિકચર્ચા - તિષશાસ્ત્ર, ઉપરાંત ધર્મશાસ્ત્ર, આચારવિધિને તે એક માટે સમુદ્ર છે અને તે વાત તે કયારનીયે પુરવાર થઈ ચુકી છે.
લગભગ ૫૦૦ પાનાના દળદાર-સુંદર ચિત્રથી ભરપુર ગ્રંથની કીમત ઓછામાં ઓછી હોઈ શકે તેટલી જ છે રાખવામાં આવી છે. અર્થાત રૂા. ૩-૦-૦ પટેજ વિગેરે અલગ. આ ગ્રંથ અમારા સિવાય બીજા કેઈબી સ્થળે ] મળી શકશે નહીં.
Aho ! Shrutgyanam