Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Author(s): Purvacharya, Lalitangvijayji
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 12
________________ પગમસિજજન યાને શમણા. ઉલ્લેખ–1નાયાધમ્મકહાનાં ૧૦ અઝયણ, સૂયગડનાં ૨ક અજઝયણ.દસ, કા૫ અને પવવહારનાં ૨૬ ઉસ (ઉદ્દેશક) અને આયા૫ક ૫ને આ સમણુસુત્તમાં ઉલ્લેખ છે. એટલે એના પ્રણયન-સમયે અને તેમ નહિં તે પછી એના સંકલનાસમયે આ આગ અસ્તિત્વ ધરાવતા હતા એમ કહી શકાય. પ્રાચીનતા–આજે જે સ્વરૂપમાં–જે ભાષામાં આપણને સમસુત્ત મળે છે, તે ભાષા ઉપરથી આના રચના સમયને અંતિમ નિર્ણય થઈ શકે તેમ જણાતું નથી, કેમકે આમાં એક તે પાઠભેદ જોવાય છે, અને બીજુ શમણુસંધ સવારના અને સાંજના "પ્રતિક્રમણ-સમયે આને ઉપયોગ કરતા હોવાથી એની ભાષા સર્વથા નિયત રહેલી હોવાને સંભવ કંઈક ઓછો છે. ચતુર્દ શમૃધર જ્ઞાનાદિય ભદ્રબાહસ્વામીએ, આવસ્મયની નિજજુત્તિ જતાં દસા, ક૫ અને વવહારની રચના કરી છે અને પંચકની ચણિ વિચારતાં આ ઉપરાંત નિસીહ પણ રચેલ છે. એમને સ્વર્ગવાસ વીરસંવત ૧૭૦માં થયું છે. દસાદિને અહીં ઉલલેખ છે તે જે પ્રણયન–કાલને ગણાય તે આ રચના એ પછીની પરંતુ હરિભદ્રસૂરિના અને આવસ્મયના ચૂર્ણિકારના સમય કરતાં પણ બસો વર્ષ પૂર્વેની ગણાય. અન્ય રીતે વિચારતાં એમ લાગે છે કે જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શમણુસંઘને પ્રતિક્રમણ ફરજીયાત છે, અને એ સમયે આ સુત્તને ઉપયોગ કરવાનું છે તે આ ચરમ તીર્થંકરનું તીર્થ સ્થપાયું તે વેળા આ જ સમણસુર નહિ તે ૧ આના પરિચય માટે જુઓ મારું પુસ્તક નામે આગમનું દિગ્દર્શન (પૃ. ૮૮-૧૦૨). ૨ એજન, પૃ. ૫૭-૭૫.૩ એજન, પૃ. ૧૪૮-૧૫૦. ૪ એજન, પૃ. ૧૫૦-૧૫ર૫. એજન, પૃ. ૧૫-૧૫૩, ૬ આનું સુપ્રસિદ્ધ નામ નિસીહ (નિશીથ) છે, અને પરિચય માટે જુએ ઉપર્યુક્ત પુસ્તક ". ૧૪૪–૧૪૬). છ એજન, પૃ. ૧૫૩, Jain Education International For Private & Personel Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120