Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Author(s): Purvacharya, Lalitangvijayji
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
પકિય-ખામણગ-સુત્ત
[ ૧૦ છાયા-ખિયસુત્તની સં. માં છાયા આધુનિક સમયમાં રચાઈ છે અને એ છપાઈ પણ છે.૧ બાલાવબેધ–સુખસાગરે વિ. સં. ૧૭૭૩માં બાલાવબોધ ર છે.
પ્રકાશને–દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૧૧માં પખિયસુત્ત અને ખામણગસુત્ત આ બંને ઉપરની યદેવસૂરિકૃત ટીકા સહિત છપાવાયાં છે.
2. કે. વે. સંસ્થા તરફથી વિ. સં. ૧૯૯૨માં “વડાવશ્યકસૂત્રાણિ” એ નામથી છપાવાયેલી આવૃત્તિ (પત્ર ૬૮-૮૪)માં પકિખયસુત્ત છે. - શાલિભદ્રસૂરિના શિષ્ય નિમિસાધુએ જે પ્રતિક્રમણુસૂત્રપદ્રવૃત્તિ રચી છે તેમાં પકખયસુત્તની વૃત્તિ નથી, પરંતુ પખિયખામણગ-સત્તની છે. આ વૃત્તિ એને લગતા સુત્તો સહિત ઈ. સ. ૧૯૩૯માં છપાવાઈ છે.
[૩].
પખિય-ખામણગ-સુર (પાક્ષિક-ક્ષામણુક-સૂa) નામ–પ્રસ્તુત નામ સૌથી પ્રથમ ક્યારે અપાયું તે કહેવું મુશ્કેલ છે. બાકી હરિભદ્રસૂરિ જેવાના સમયથી તે આ જાતનું
૧ જુએ પત્ર. ૬.
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org