Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Author(s): Purvacharya, Lalitangvijayji
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
ઉપઘાત
[ ૧૩ અન્ય રીતે વિચારીએ તે પાક્ષિક–પ્રતિકમણ સાથે જેટલો પખિયસુત્તને સંબંધ છે તેટલે બધે સંબંધ આ ખામણગસુત્તને એની સાથે જણાતું નથી, કેમકે એનું કાર્ય એક રીતે તે “અભુદિઓ સુત્ત દ્વારા સિદ્ધ થાય છે. આ રીતે વિચારતાં આ ખામણગ-સુત્ત પકિખય–સુત્તથી અર્વાચીન ગણાય, પરંતુ આ પરસ્પર સંલગ્ન છે એ દષ્ટિએ એને પરામર્શ કરાતાં એ પખિયસુત્તના જેટલું જ પ્રાચીન કરે તો ના નહિ.
વૃત્તિ–ચશેદેવસૂરિએ પાક્ષિક–સૂત્રની વૃત્તિમાં આની વૃત્તિ રચી છે. પખિયસુત્ત પર હારિભદ્રીય ટીકા નથી, પરંતુ “અદ્ભુ’િસુત્ત તેમજ આ ખામણગસુત્ત ઉપર તો છે. વળી આ “ખામણગ–સુત્ત ઉપર હારિભદ્રીય ટીકા કરતાએ પ્રાચીન એવી ચણિરામાં પણ સ્પષ્ટીકરણ છે.
છાયા-ખામણગ-સુત્તની સંસ્કૃતમાં છાયા છપાઈ છે. ભાષાંતર—આ ખામણગ-સુત્તનું ગુજરાતીમાં ભાષાંતર પ્રસિદ્ધ થયેલું છે.
પ્રકાશન–ખામણગ-સુત્ત તેમજ એનાં ક્યાં વિવરણો કયાં કયાં છપાયાં છે તેની નોંધ મેં પત્ર ૬, ૧૦ને ૧૨માં લીધી છે એટલે અહીં કશું ઉમેરવાનું રહેતું નથી.
[૪]
અવરિએ અહી સમજુત્ત, પખિયસુત્ત અને ખામણગસુત્ત સં. અવરિ સહિત અપાયાં છે. “અવરિ’ એટલે મૂળ કૃતિને શબ્દાર્થ ટૂંકમાં ૧ જુઓ પત્ર ૬. ૨ જુઓ પત્ર .
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org