Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Author(s): Purvacharya, Lalitangvijayji
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
[૧૪
અવસૂરિઓ સં૦ માં રજૂ કરનારું સાધન. વૃત્તિ, વિવૃત્તિ, ટીકા કે વિવરણ નામે ઓળખાવાતા સ્પષ્ટીકરણમાં જેમ અન્ય પ્રાસંગિક બાબતે જોવાય છે. તેવી બાબતેને આ અવરિમાં સ્થાન હેતું નથી. એને ઉદ્દેશ તે મૂળને અથ જે અન્ય વિવરણાદિમાં છૂટછવા આલેખાયેલ હોય તેને એક સ્થળે ઉપસ્થિત કરવાને અને અન્ય રીતે વિચારીએ તે મોટા વિવરણાદિમાં પ્રવેશ કરવાની અનુકૂળતા કરી આપવાનો હોય એમ લાગે છે. અવચૂરિને બદલે અવચર્ણિ ' શબ્દ પણ વપરાય છે. એને કાર્ય-પ્રદેશ તે જ અવરિને કાર્ય-પ્રદેશ છે.
“અવચૂરિ” કે “અવચૂર્ણિ” જે શબ્દ-પ્રવેગ અજૈન સાહિત્યમાં હોય એમ જણાતું નથી.
કેટલાક આગ ઉપર અવચરિ મળે છે, પરંતુ અવચરિને લગતું તમામ સાહિત્ય જોયા વિના અવરિ જેવી રચના ક્યારથી ઉદુભવી—કયારથી એ લિપિબદ્ધ સ્વરૂપે રજૂ થવા માંડી તેને અંતિમ નિર્ણય કરવો મુશ્કેલ છે. તેમ છતાં એમ લાગે છે કે આ જાતની પ્રવૃત્તિ હજારેક વર્ષ જેટલી તે પ્રાચીન છે જ. ૨ સાંકડી શેરી, ગોપીપુરા, સુરત. તા. ૧૧-૪-૫1
હિરાલાલ ૨ કાપડિયા સુધારો–પત્ર ૪, પં. ૧માં ૧ને બદલે ‘૧૯૦, ૫ત્ર ૭, પં. ૩માં દેવાસિકને બદલે “દેવસિક અને પત્ર ૯, પં: ૮માં અણાન.ને બદલે “અજ્ઞાત'. જોઈએ. ૧ આવું કાર્ય ગુ. માં “ટો ” દ્વારા સિદ્ધ થાય છે. ૨ હરિભકરકૃત પદનસમુચ્ચય ઉપર એક અવચૂરિ છે. એ વિ. સં. ૧૨૯૫માં રચાયેલ છે.
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org