Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Author(s): Purvacharya, Lalitangvijayji
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 11
________________ Jain Education International ઉપાદ્યાન [ ૩ તના સુધીનું પ્રતિક્રમણ નિરૂપાયું છે. પછી વમાન ચાવીસીના શ્રીઋષભદેવાનંદ ૨૪ તીર્થંકરોને પ્રણામ ક જિન-પ્રવચનની અનેક વિશેષણા દ્વારા સ્તુતિ કરાઈ છે. શ્રમણને જે કલ્પે તેના સ્વીકાર અને જે ન ક૨ે તેનું પ્રત્યાખ્યાન કરી પોતાની શ્રમણતાને ખ્યાલ રાખી અઢી દ્વીપમાંના ગુનિવને વંદન કરાયુ છે. અતમાં સ યોની રક્ષામા અને મૈત્રીભાવનાના નિવેદન આ સુત્તની સમાપ્તિ કરાઈ છે. સમસુત્તના અંતિમ ભાગમાં બે ગાથાઓ છે, તે વિદત્તસુત્તમાં અંતમાં ગા. ૪૯ ને ૫૦ રૂપે જેવાય છે; બાકીના બધો ભાગ ગદ્યમાં છે. આ ગાથા નીચે મુજબ છેઃ— "खामेमि सव्वजीवे सच्चे जीवा खमंतु मे । मिती मे सम्वभूपसु बेरं मज्झ न केणइ ॥ १ ॥ एवमहं आलो निंदिन गरहि दुर्गछि सम्मं । तिविहेण पडिक्कतो वंदामि जिणे चउव्वीसं ॥ २ ॥ સમણુસુત્તને ‘ અઠ્ઠાઇજેસુ 'વાળા અંશ શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં વિવિધ સૂત્રો પૈકી એક સૂત્રરૂપે જોવાય છે. ટીકા—હરિભદ્રસૂરિએ સમણુસુત્ત ઉપર વિસ્તૃત અને મનનીય ટીકા રચી છે. ચાર ધ્યાનનું સ્વરૂપ આલેખી વિસ્તારાથે એમણે જિનભદ્રગણુિ ક્ષમાશ્રમણકૃત રઝણુઝયણ ( ધ્યાનાધ્યયન ) આપી એની મનેરમ વ્યાખ્યા કરી છે. ૧ આના પ્રારંભ પત્ર પ૭૪થી થાય છે. ૨ આ ઝાણસયગ (ધ્યાનશતક)ના નામે સુપ્રસિદ્ધ છે. આ મનનીય કૃતિના ચુ. અનુવાદ પ્રાશિત થવા ઘટે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 120