Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Author(s): Purvacharya, Lalitangvijayji
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 10
________________ પગામ સજીએ સુન યાને મગર અને ત્યાર બાદ “રારિ થી શરૂ થતું સુત્ત છે. ત્યાર પછી દેવસિક અતિચારને અંગેનું સુત્ત–પ્રતિક્રમણ સૂત્ર છે. એના પછી નિજજુત્તિની ૧૨૭૧મી ગાથા છે. ત્યાર બાદ ગમનાગમનને લગતા અતિચારને ઉદ્દેશીને “ઈપથિકીસૂત્ર” અપાયું છે. આ સૂત્ર બાદ “ ત્વશ્વન-સ્થાનાતિચાર-પ્રતિકમણ’ના પ્રતિપાદનરૂપે એક મોટું સુત્ત અપાયું છે. આ સુત્તને પ્રારંભ કઈ કઈ હાથપથીમાં Triમતિ જ્ઞાથી કરાયેલે જોવાય છે. એ ગમે તે હો. આ સુત્તનું આદિમ પદ અને એમ નહિ તે પ્રધાન પદ તે આ જ છે, એટલે એ ઉપરથી આ સત્તને “પગામસિજજાએ સુર” કહે છે. આ વાસ્તવિક નામને ખ્યાલ નહિ રહેવાથી કે અન્ય કોઈ કારણસર એના પગાર્મસજઝાય, પગામસ્વાધ્યાય ઈત્યાદિ બ્રાંતિમૂલક અશુદ્ધ નામે ધાયેલાં મળે છે. ૧ આ પાઈયમાં રચાયેલું સુત્ત શ્રમના પ્રતિકમણરૂપ આવશ્યક ક્રિયાનું મુખ્ય અંગ હોવાથી–શ્રાવકોને ઉદેશીને રચાયેલા “વંદિત્ત 'સુજ્ઞ જેવું મહત્વનું હોવાથી એને સમણસુત્ત (શ્રમણુસૂત્ર), સાધુ–પ્રતિક્રમણુસૂત્ર. યતિપ્રતિક્રમણુસૂત્ર એમ વિવિધ નામે ઓળખાવાય છે. વિષય-આ સમસુત્તના પ્રારંભમાં પ્રકામ-શમ્યા અને નિકામ-શમ્યાને લગતા પ્રતિકમણનું નિરૂપણ છે. ત્યાર પછી ગોચરી અને સ્વાધ્યાયને અગેના અતિચારો દર્શાવી એના પ્રતિક્રમણને ઉલ્લેખ છે. આના પછી સંક્ષેપથી તેમજ વિસ્તારથી અતિચારનું વર્ણન છે. જેમકે એક પ્રકારે અસંયમ, બે જાતનાં બંધન, ત્રણ પ્રકારે દંડ, ગુપ્તિ, શલ્ય, ગૌરવ અને વિરાધના, ચાર જાતનાં કષાય, સંજ્ઞા, વિકથા અને થાન તેમજ પાંચ કિયા, કામ-ગુણ તથા મહાવત એમ એકેકની વૃદ્ધિ કરી તેત્રીસ આશા ૧ મૂળ નામમાં સિજ’ શબ્દ છે, એને માટે સંસ્કૃત શબ્દ “શા ' છે, મૂળમાં “ સાઝાય ' શબ્દ જ નથી તે એ કે એને અનુરૂપ સં. સ્વાધ્યાયને પ્રયોગ કેમ કરાય ? ૨ જુએ પત્ર ૫. Jain Education International For Private & Personel Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 120